Contact Info

Start Learning with Balaji Professional Trainning Center

Practical Courses in Account & Taxation

Most affordable practical Courses to enhance your skills

shape-img
shape-img
shape-img
shape-img
shape-img
shape-img

Balaji Certified Course

Foundation Course

Specialist Course

Master Course

Professional Course

innovation

Innovative ideas are really important to make you different from others. Balaji involves innovative ideologies for imparting knowledge and skills to our trainees.

badge (1)

The quality of training is the key foundation of any institute. We are highly concerned towards quality. Our course modules are consistent and meet industry standards.

computer

We believe in practical learning, and provides live training sessions and helped students understand each concept effectively in depth way..

group

Balaji as a leading Professional Training Center provides 100% job assistance to our students. We tied up with several organizations for Job placements.

shape-img
shape-img

About Us

Balaji Professional Training Center is keen to provide a suitable alternative, eliminating the difficulties experienced in their careers by providing sufficient and proper guidance and education to those who want to pursue special careers in the field of accounting and finance and who are unable to find suitable options in the market.

  • If you can Learn, You can Earn

Vision

Empowering Gujarat's Commerce Sector: Bridging Skill Gaps, Igniting Careers.

Mission

Fast Track Success: Skill up, Get Hired - With Assurance.

Who Can Attend Our Certification Courses?

B.Com

B. com aspirants who want to learn GST practically

LLB

LLB practitioners and aspirants

Commerce

Students & Accountant

Professionals

Finance professionals like CA/CS/CMA/Lawyers who deal in taxation to meet their professional needs.

Finance Person

Professionals who want to shift from finance to Taxation domain.

Beginners

Individuals/beginners seeking career opportunities in the taxation domain.

Tax practitioners

GST Practitioners and Income Tax Practitioners.

Business Man

Business Heads, Business Owners, CEO, CFO, Finance Directors, Tax Directors, Analysts, Department Heads and Project Heads

Officers

SMEs, Traders, Tax Officials, Finance and Accounts Officers,

Our Many years of
Experience in Numbers

70Success Stories
70Happy Client
70Students
5Teachers

What our Student Say
About us

અહીં કલાસમાં ડિસિપ્લિન સાથે ટાઈમ પર લેકચર ચાલુ કરી દેવામાં આવે છે. અને જે ટાઈમ વિધાર્થી ને આપવામાં આવેલ છે ત્યારે એના પર જ ફોકસ કરાવવામાં આવે છે. સર દ્વારા આપવામાં આવેલ વર્ક ને ટાઈમ પર કઈ રીતે પૂર્ણ કરવું એ ખાસ શીખવવામાં આવે છે અને આ ઉપરાંત કઈ રીતે પોતાની પર્સનાલીટી ડેવલોપ કરવી એ પણ શીખવે છે.

GOPI SARADHARA

(B.Com)

તમારી ભણાવવાની રીત ખૂબજ સરળ છે. અમને બધા જ ટોપિક સીધી રીતે અને સરળતાથી સમજાય જાય છે. તમારી ભણાવવાની રીત બધા કરતા અલગ છે. અહીં કોઈ પણ પ્રકારના ડર કે સંકોચ વગર શીખડાવવામાં આવે છે. અને જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી મેહનત કરો છો તેના માટે મારા તરફથી Thank you sir.

MANSI MANGROLIYA

અહીંયા કોઈ-પણ વિધાથીને ડિમોટીવેટ કરવામાં આવતા નથી. અને જે લોકો ભણતર થી થાકી ગયા હોય તેમને પણ પ્રોપર નોલેજ આપીને ફરીથી ભણતર પ્રત્યેની જીજ્ઞાસા જગાડવામાં આવે છે. અહીંયા શાંત અને સરળ સ્વભાવ સાથે શિખવવામાં આવે છે. વિધાર્થીના બધા જ પ્રશ્નોનાં જ્વાબ સારી રીતે આપવામાં આવે છે. અને જે તે વિધાથીને કોઈ પ્રોપર ફિલ્ડમાં માસ્ટર બનાવવામાં આવે છે. જેથી ભવિષ્યમાં તે પોતાનાં નામ સાથે સારી એવી સફળતા મેળવી શકે છે.

HEER MULANI

(B.Com)

તમારી ભણાવવાની પદ્ધતિ ખુબ જ સરળ અને સમજી શક્યું એવી છે અને અહીંથી થિયરીની સાથે સાથે પ્રેક્ટીકેલ નોલેજ આપવાવા આવે છે અને કલાસ શરુ કર્યાના ૧૫ દિવસમાં નોકરી આપવામાં આવે છે. કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર વિધાથીઓ પ્રશ્ન પૂછી શકે છે. દરેક ફિલ્ડનું નોલેજ આપવા આવે છે. અહીં GST, Accounting, Income Tax, અને સાથે કોર્પોરેટ ફિલ્ડ સાથેના વ્યવહાર કઈ રીતે કરવા તે પણ શીખવવામાં આવે છે.

YESHV GHINAIYA

(B.Com)

અહીં જે ફી નક્કી કરેલી છે અને જે કન્ટેન્ટ નકી કરેલું છે. તેના કરતાં પણ વિદ્યાર્થીને જીવન માં મદદરૂપ થાય એવા ટોપિક પર જ્ઞાન આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં સારી એવી સફળતા મેળવી શકીએ છીએ અને આ ઉપરાંત પર્સનાલીટી ડેવલોપમેન્ટ ના કલાસ કરાવવામાં આવે છે જેથી અમે માર્કેટ માં બીજા વિધાર્થીઓ કરતા અલગ છાપ ઊભી થાય. થેંક યું સર.

URVISHA DOBARIYA

(B.Com)

અહીં દરરોજ જે આગળના દિવસે પોઈન્ટ કરાવેલો હોઈ તે પછીના દિવસે પણ સારી રીતે રીવીઝન કરાવવામાં આવે છે અને જે પોઈન્ટ ચાલ્યો હોઈ તેના વિષે ખુબ ડિટેઈલમાં ભણાવવામાં આવે છે અને તેના વિષે કોઈ પણ મૂંઝવણ હોઈ તો સર સાથે કોઈ પણ ડર રાખ્યા વગર પ્રોબ્લેમ નું સોલ્યુશન કરી શકીએ છીએ.

KRUSHIKA VEKARIYA

એકાઉન્ટિંગ શીખવું સહેલું નહિ, પણ તમે જે રીતે મને ભણાવીયુ એ રીતે મારા માટે એકાઉન્ટ સમજવું સહેલું બની ગયું. મારા ભવિષ્યને ધ્યાન માં રાખી તમે મને એકાઉન્ટિંગ ની અંદર ઘણું બધું શીખવ્યું. તમારો સ્વભાવ બધા કરતા અલગ જોવા મળ્યો છે. તમે ખુબ જ શાંત સ્વભાવના છો. હું ઘણી વખત એક ને એક પ્રશ્ન પૂછતો પણ તમે ગુસ્સો કરવાના બદલે ભણાવવાની રીત બદલીને મને એકાઉન્ટિંગ સમજાવ્યું.

UDAY VADODARIYA